24x7 Emergency & Trauma: +91 97 37 50 60 70
Home Health Blogs Article Details
Clinical Insight 5 min read

બ્લડ પ્રેશર (BP) – Silent Killer થી બચવા શું કરવું?

Author Dr. Yuvrajsinh Chudasama
|
Published 15 Apr 2026
Blog Featured Image

બ્લડ પ્રેશર એક એવી સમસ્યા છે જે ઘણા લોકોને ખબર પણ નથી પડતી, તેથી તેને “Silent Killer” કહેવામાં આવે છે.

📌 BP કેમ વધે છે?
    •    વધુ મીઠું
    •    તણાવ
    •    વજન વધવું
    •    વ્યાયામનો અભાવ
    •    કુટુંબમાં ઈતિહાસ

⚠️ લક્ષણો:

ઘણા લોકોમાં કોઈ લક્ષણ નથી, પરંતુ ક્યારેક:
    •    માથાનો દુખાવો
    •    ચક્કર
    •    થાક

🏥 કેવી રીતે કંટ્રોલ કરવું?
    •    નિયમિત BP ચેક કરવું
    •    મીઠું ઓછું લેવુ

   •    રોજ 30 મિનિટ ચાલવું
    •    તણાવ નિયંત્રણ
    •    દવા સમયસર લેવી

❗ જોખમ શું છે?

અનિયંત્રિત BP થી:
    •    હાર્ટ એટેક
    •    સ્ટ્રોક
    •    કિડની નુકસાન

👉 નિયમિત તપાસ અને જીવનશૈલીમાં ફેરફારથી BP કંટ્રોલમાં રાખી શકાય છે.

Topics:
Available 24x7 Facilities

World-Class Healthcare Infrastructure

Equipped with state-of-the-art diagnostic and emergency technologies to ensure comprehensive patient safety and comfort around the clock.

24x7 Emergency

Trauma & Critical Care

24x7 Pharmacy

Fully Stocked Store

Central Oxygen

Air & Vacuum Pipeline

24x7 Pathology

High-Precision Lab

Ambulance

Equipped with Oxygen

Spacious OPD

Consulting Chambers

Deluxe Rooms

Special & Semi-Special

24x7 Emergency: +91 97 37 50 60 70